• મંગળવાર, 26 મે, 2026

રણવીર સિંહ પર ફિલ્મ વર્કર્સ ફેડરેશનનો પ્રતિબંધ; અભિનેતાએ મૌન રહેવાનો નિર્ણય કર્યો

બૉલીવૂડ અભિનેતા અને નિર્માતા ફરહાન અખ્તરની ફિલ્મ ડૉન-3માંથી અભિનેતા રણવીર સિંહ છેક છેલ્લી ઘડીએ નીકળી જતાં વિવાદ થયો છે. આ જ સંદર્ભમાં વર્કર્સ ફેડરેશને રણવીર પર પ્રિતબંધ મૂકીને કડક પગલાં લીધા છે. ફરહાનની ફિલ્મ ડૉન-3નો વિવાદ લાંબા સમયથી ચાલે છે ફણ તેમાં વધારો ત્યારે થયો જયારે રણવીરે આ....