• મંગળવાર, 26 મે, 2026

બાસમતીનાં કન્ટેનરો કંડલા બંદરે અટકતાં નિકાસના આંકડા નીચા આવ્યા

અખાતી દેશો, ઈરાન અને યુરોપમાં બાસમતીની નિકાસના પેન્ડિંગ અૉર્ડર

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઈ, તા. 25 : બાસમતી ચોખાની નિકાસમાં વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવતા ભારતના નિકાસકારોની હાલત હાલમાં કફોડી છે કારણ કે કંડલા બંદરે નિકાસ માટે પહોંચેલા બાસમતીનાં સેંકડો કન્ટેનરો અટકીને પડ્યા છે. તેમની પાસે નિકાસના ઓર્ડરો હોવા છતાં માલ રવાના થઇ શકતો ન હોવાથી એપ્રિલ મહિનાની નિકાસના આંકડા નીચા....