• મંગળવાર, 26 મે, 2026

ભારતીયોએ વિદેશયાત્રાનો ખર્ચ ઘટાડયો!

નવી દિલ્હી, તા. 25 : ભારતીયોનો વિદેશ યાત્રા ઉપરનો ખર્ચ માર્ચ મહિનામાં ઘટીને 1.09 અબજ ડોલર થયો છે, જે ફેબ્રુઆરી મહિનામાં 1.30 અબજ ડોલર હતો. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના આંકડામાં આ જાણકારી સામે આવી છે. જાન્યુઆરી મહિનામાં ભારતીયોએ વિદેશ યાત્રા ઉપર કરેલો ખર્ચ 1.65 અબજ ડોલર રહ્યો.....