• મંગળવાર, 26 મે, 2026

1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકેલી કારનો બીજા દિવસે પત્તો લાગ્યો

અંબેનાળી ઘાટમાં આઠ યુવકોના મૃતદેહો શોધવાનું અૉપરેશન હાથ ધરાયું

મુંબઈ, તા.25 (પીટીઆઇ) : રાયગડના અંબેનાળી ઘાટમાં સર્જાયેલા એક ગોજારા માર્ગ અકસ્માતમાં સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (એસયુવી) 1500 ફૂટથી વધુ ઊંડી ખાઇમાં ગબડી જતા આઠ પ્રવાસીના મૃત્યુ થયા હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી. મુંબઈથી લગભગ 180 કિલોમિટર દૂર અંબેનાળી ઘાટના પોલાદપુર-મહાબળેશ્વર....