• મંગળવાર, 26 મે, 2026

ઉમિયા માતાજી સંસ્થાન સોલામાં 28મીએ આધુનિક હોસ્ટેલનું લોકાર્પણ

 કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 25 :  ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા સંચાલિત અમદાવાદ સોલામાં વિશાળ સંકુલમાં આકાર લઈ રહેલા ઉમિયા માતાજીના ભવ્ય મંદિર, છોકરા અને છોકરીઓ માટે આધુનિક હોસ્ટેલ બિલ્ડીંગ   અને વિશાળ પાર્ટી પ્લોટ પૈકી હાલ તૈયાર થઈ ગયેલ બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગનો લોકાર્પણ સમારોહ 28 મેના રોજ....