• મંગળવાર, 26 મે, 2026

હવામાનમાં ફેરફારથી વિમાન પરિવહનની મ્શ્કેલી વધી

હીટવેવ અને ચક્રવાત-વંટોળિયાને કારણે હવાઈ માર્ગ બદલવો પડે છે

મુંબઈ, તા. 25 : હવાઈ પરિવહનને કારણે કાર્બન ઉત્સર્જન અને ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન વધી જાય છે. એના પર નિયંત્રણ કરવા આ ક્ષેત્રના હિતધારકો વિવિધ પર્યાય અપનાવી રહ્યા છે. એ માટે પર્યાવરણપૂરક ઈંધણ એટલે `સસ્ટેનેબલ' હવાઈ ઈંધણનો પણ વિચાર થઈ રહ્યો છે. જો કે વૈશ્વિક સ્તરે જળવાયુ પરિવર્તનની પર વિમાન.....