• મંગળવાર, 26 મે, 2026

કુલદીપને ખુદના દેખાવથી સંતોષ નહીં

કોલકતા, તા. 25 : આઇપીએલ સીઝનના અંતિમ લીગ મેચમાં ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવે 29 રનમાં 3 વિકેટ ઝડપી કોલકતા સામે દિલ્હીની જીતમાં મુખ્ય યોગદાન આપ્યું હતું. મેન ઓફ ધ મેચ થયા બાદ તેણે સ્વીકાર્યું કે આઇપીએલની વર્તમાન સીઝન તેના માટે સારી રહી નહીં, પણ અંતથી ખુશ છે. જો કે મને સંતોષ નથી કારણ કે એક ટીમના....