• મંગળવાર, 26 મે, 2026

ગુજરાતમાં અઠવાડિયામાં પાંચ દિવસ કામ !

પ્રધાનમંડળની સમિતિની બેઠકમાં `ફાઈવ ડે' વીકની વિચારણા

પ્રકાશ જહા દ્વારા

ગાંધીનગર, તા. 25 : આજે સરકાર દ્વારા વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં ગુજરાતની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા રાજ્ય મંત્રીમંડળના આઠ જેટલા સભ્યોની સમિતિની બેઠક જીતુ વાઘાણીના નિવાસસ્થાને મળી હતી. બે કલાકથી વધુ ચાલેલી આ બેઠકમાં રાજ્ય સરકારની કચેરીઓમાં ફાઈવ ડે વીકની ભલામણ વહીવટીય સુધારણા પંચે કરી છે....