• સોમવાર, 25 મે, 2026

ગુરવિંદર સિંઘ ભારતનો સૌથી ઝડપી માનવી 10.09 સેકન્ડમાં 100 મીટર રેસ પૂરી કરી

જીત પછી ખિસ્સામાંથી પર્ચી કાઢી

લખનઉ તા.24: નેશનલ સીનયર એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં પંજાબના દોડવીર ગુરવિંદર સિંઘે 100 મીટર દોડમાં નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો છે. તેણે 100 મીટર રેસ 10.09 સેકન્ડમાં પૂરી કરી હતી અને ભારતનો સૌથી ઝડપી માનવી બન્યો હતો. રેસ જીત્યા પછી ગુરવિંદરે પણ આઇપીએલના ક્રિકેટરની જેમ ખીસ્સામાંથી પર્ચી કાઢી.....