ભાજપ યુવા મોર્ચાના મુંબઈ અધ્યક્ષ દીપક સિંહે મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને પત્ર લખ્યો
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
24 : ઈન્ડિયન પ્રીમીયર લીગની વર્ષ 2026ની સીઝન પૂરી થવામાં છે ત્યારે મૅચ દરમ્યાન સ્ટેડિયમની
મોટી ક્રીન પર કરવામાં આવતી `સલામ મુંબઈ'ની ઘોષણાને બદલે `નમસ્કાર મુંબઈ' કે `નમસ્તે
મુંબઈ'ની ઘોષણા કરવાની માગણી ભારતીય જનતા યુવા મોર્ચાના મુંબઈ અધ્યક્ષ દીપક સિંહે મુંબઈ
ક્રિકેટ અસોસિએશના અધ્યક્ષ....