બીડ, તા. 24 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારે બીડ જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર અવિનાશ પાઠકને સસ્પેન્ડ કર્યા છે. બીડમાં જમીન સંપાદન સામે વળતર આપવાના રૂા. 241 કરોડના કૌભાંડ અંગે પાઠકની ધરપકડ કરવામાં આવી પછી આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. અવિનાશ પાઠક (55) વર્ષ 2013ના સનદી અધિકારી....