• સોમવાર, 25 મે, 2026

19માં રોજગાર મેળામાં વડા પ્રધાને 51 હજારથી વધુ નિમણૂક પત્ર આપ્યા

રેલવે, બૅન્કિંગ, સંરક્ષણ, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા વિભાગોમાં નિયુક્ત થયેલા યુવાનોનું સ્વાગત કર્યું

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 24 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19મા રોજગાર મેળા દરમિયાન વીડિયો કોન્ફરન્સિગ દ્વારા દેશભરના યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રો વિતરિત કર્યા છે. આ અવસરે તેમણે નવ-નિયુક્ત યુવાનોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં આ જ યુવાનો વિકસિત ભારતના નિર્માણમાં સૌથી....