• સોમવાર, 25 મે, 2026

ટંગ સ્વેબ ટેસ્ટ ટીબીનું નિદાન ઝડપથી કરે છે!

મુંબઈ, તા. 24 : વર્લ્ડ હેલ્થ અૉર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા ટયુબરક્યુલોસીસ (ટીબી)નું નિદાન કરવા માટે જીભ-સ્વેબની ભલામણ કર્યાના ત્રણ મહિના કરતા ઓછા સમયમાં ભારતમાં માન્ય કરાયેલા પોર્ટેબલ મોલેક્યુલર ટેસ્ટ ટીબી નિદાનને ઝડપી અને સરળ બનાવવામાં મદદ કરી શકે છે, એમ તાજેતરમાં ન્યૂ ઇંગ્લૅન્ડ જર્નલ અૉફ મેડિસિન....