નવી દિલ્હી, તા. 24 : દેશમાં જનસંખ્યા સંતુલન અંગે એક રિપોર્ટ સામે આવ્યો છે. વર્ષ 2024ના સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (એસઆરએસ) રિપોર્ટ અનુસાર ભારતના કુલ પ્રજનન દરમાં ઘટાડો નોંધાયો છે. એક મહિલા દ્વારા પોતાના જીવનકાળમાં જન્મ અપાતા બાળકોની સરેરાશ સંખ્યા (ટીએફઆર) હવે 2.1ના આદર્શ સ્તરથી....