• સોમવાર, 25 મે, 2026

સંઘના સ્વયંસેવકોને લીધે જ ભારતમાંથી ઈમર્જન્સી હટાવવાની ફરજ પડી હતી : રામલાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોંકણ પ્રાંત: `સંઘ શિક્ષા વર્ગ'નો સમાપન સમારોહ ઉત્સાહભેર સંપન્ન

મુંબઈ, તા. 24 : છેલ્લા સો વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમાજમાં સંગઠન, અનુશાસન, ચારિત્ર્ય નિર્માણ અને રાષ્ટ્ર સેવાની ભાવનાને સુદ્રઢ કરવા માટે અહર્નિશ કાર્યરત છે. આ કાર્યમાં સ્વયંસેવકોને પ્રશિક્ષિત કરવા માટે 'સંઘ શિક્ષા વર્ગ'એ સંઘની કાર્યપદ્ધતિનો એક અવિભાજ્ય અંગ છે. રાષ્ટ્ર અને સમાજની સેવા માટે સમર્પિત, શિસ્તબદ્ધ અને....