• સોમવાર, 25 મે, 2026

ભારતમાં ઈબોલા સામે હાઈ એલર્ટ

નવી દિલ્હી, તા. 24 : આફ્રિકી દેશોમાં ગતિભેર ફેલાઈ રહેલા ઈબોલા વાયરસના સંક્રમણને ગંભીરતાથી લેતાં ભારત સરકારે રવિવારે હાઈએલર્ટ જારી કર્યું હતું અને વધુ એકવાર એડવાઈઝરી જારી કરી હતી. એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને યુગાંડા, કોંગો અને દક્ષિણ સુદાનની યાત્રા નહીં કરવાની સલાહ અપાઈ હતી. દરમ્યાન, વિશ્વ આરોગ્ય....