આગામી સમયમાં આયાતનો વાસ્તવિક જથ્થો સ્થાનિક ચોમાસાની પ્રગતિ અને પાકના અંદાજો પર નિર્ભર રહેશે
નવી દિલ્હી, તા.
24 : વડા પ્રધાન મોદીએ આજે ફરી એકવાર દેશની જનતાને આયાતી ચીજો ઉપરની નિર્ભરતા વ્યક્તિગત
લેવલે ઘટાડવા આગ્રહ કર્યો છે. ત્યારે નાણાં વર્ષ 2025-26માં ભારતના કઠોળ ક્ષેત્રે મોટો
સાનુકૂળ સુધારો જોવા મળ્યો છે. વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, મજબૂત સ્થાનિક
ઉત્પાદન અને વૈશ્વિક....