• સોમવાર, 25 મે, 2026

ઉનાળુ સફેદ તલની આવક શરૂ : જીરુંમાં ઠંડી ઘરાકી

જીરુંમાં ઘરાકીનો અભાવ, ઇસબગૂલમાં સામસામા રાહ

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 24 : ગંજબજારમાં ચાલુ સપ્તાહે ઇસબગૂલ, વરિયાળી અને ઉનાળુ તલમાં ઘરાકી જોવા મળી હતી. જ્યારે જીરામાં ભાવ નીચા પડતા હોવાથી માલ પેન્ડિગ રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમજ મોટા ભાગના ગોડાઉનો ચિક્કાર છે. તેથી નીચા ભાવે લઇને પણ કોઇ સ્ટોકિસ્ટો પાસે મુકવાની જગ્યા નથી. તો બીજી બાજુ ચાલુ.....