• શનિવાર, 11 એપ્રિલ, 2026

રોકડકાંડમાં સપડાયેલા જસ્ટિસ વર્માનું આખરે રાજીનામું

રાષ્ટ્રપતિને પત્ર લખીને તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું અને દુ:ખ પ્રગટ કર્યું

નવી દિલ્હી, તા. 10 : ઘરમાંથી રોકડ મળી આવવાનાં વિવાદમાં ફસાયેલા અલ્હાબાદ હાઈકોર્ટનાં જસ્ટિસ યશવંત વર્માએ આખરે રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપરત.....