• શનિવાર, 11 એપ્રિલ, 2026

માલવાહક વાહનોમાં ક્લીનર રાખવો જરૂરી નથી

મુંબઈ, તા. 10 (પીટીઆઈ) :  મહારાષ્ટ્ર સરકારે `ડ્રાઇવર આસિસ્ટ સિસ્ટમ' વડે સજ્જ ભારે માલવાહક વાહનને એઁટેન્ડન્ટ અથવા ક્લીનર રાખવામાંથી મુક્તિ આપવામાં આવી છે એમ આજે સરકારી અધિકારીએ જણાવ્યું છે. આ માટે મહારાષ્ટ્ર સરકારે મોટર.....