• રવિવાર, 12 એપ્રિલ, 2026

મિલરને અંતિમ દડે કઈ રીતે અટકાવ્યો ગુજરાતના કપ્તાન ગિલે રહસ્ય ઉજાગર કર્યું

નવી દિલ્હી, તા.9 : ગુજરાત ટાઇટન્સનો ગઇકાલના મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચના અંતિમ દડે 1 રને દિલધડક વિજય થયો હતો. અંતિમ ઓવરના પાંચમા દડે મિલર પાસે સિંગલ રનની તક હતી, આથી સ્કોર બરાબરી.....