• શનિવાર, 11 એપ્રિલ, 2026

માતા બહેનને વધુ પ્રેમ કરતી હોવાથી કિશોરીએ ઘર છોડયું

મુંબઈ, તા. 10 (પીટીઆઈ) : પાલઘર જિલ્લાના સફાલે પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હંજરોલી ગામમાં રહેતી એક 13 વર્ષની કિશોરી બે દિવસ પહેલાં રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. ગામવાસીઓની મદદથી પોલીસે કિશોરીને ધ્રાંજરોલી ડેમ પાસેથી.....