• શનિવાર, 11 એપ્રિલ, 2026

નસીમ ખાનની અરજી પર ચાંદીવલીના ઈવીએમની તપાસ કરવામાં આવશે

મુંબઈ, તા. 10 : 2024માં વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા કૉંગ્રેસના નસીમ ખાનની અરજી પર બૉમ્બે હાઈ કોર્ટના આદેશને પગલે ચૂંટણીપંચ 16 અને 17 અપ્રિલના ચાંદીવલી વિધાનસભા મતદાર વિસ્તારના પસંદગીના......