• શનિવાર, 11 એપ્રિલ, 2026

કેટલાક યુરોપિયન દેશોમાં ચોખાની નિકાસ માટેનાં ધોરણો હળવાં કરાયાં

નવી દિલ્હી,  તા. 10 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે અમુક યુરોપિયન દેશોમાં ઈન્સ્પક્શન સર્ટિફિકેટ વિના બાસમતી અને નોન બાસમતી ચોખાની નિકાસ કરવાની મંજૂરી આપી છે. અત્યાર સુધી એક્સ્પોર્ટ ઇન્સ્પેક્શન એજન્સી આ.......