• શનિવાર, 11 એપ્રિલ, 2026

`અમારા યુદ્ધજહાજો શત્રો સાથે તૈયાર'

પાકિસ્તાનમાં આયોજિત શાંતિ વાટાઘાટો પહેલાં ટ્રમ્પની ઈરાનને ચેતવણી

ન્યુયોર્ક, તા. 10 :  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ એક મોટું નિવેદન આપ્યું છે કે જો ઈરાન સાથેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ જશે, તો અમેરિકા તેના યુદ્ધ જહાજોને `શ્રેષ્ઠ દારૂગોળો અને શત્રોથી સજ્જ કરી રહ્યું છે. ટ્રમ્પે ન્યૂયોર્ક પોસ્ટને......