વિક્રોલીમાં પહોંચ્યાં રાક્ષસી ટનલિંગ મશીનો, 21 કિલોમીટરની ટનલ તૈયાર થશે
મુંબઈ, તા. 9 : મુંબઈ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ મહત્ત્વકાક્ષી બૂલેટ ટ્રેન યોજનાનું બાંધકામ મહત્ત્વના તબક્કામાં પહોંચ્યું છે. તાજેતરમાં ટનલ બૉરિંગ મશીન (ટીબીએમ) મુંબઈના વિક્રોલીમાં આવી પહોંચ્યું છે. અસેમ્બલ થયા બાદ......