• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

રાજુ કરપડાએ કર્યા કેસરિયા

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 9 : ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ ફરી એકવાર પૂરબહારમાં ખીલી છે. આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ યુવા નેતા અને ખેડૂતોનો અવાજ ગણાતા રાજુ કરપડાએ તમામ અટકળોનો અંત આણી વિધિવત.....