• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

મીરા રોડ મેટ્રો શરૂ થવાથી દહિસર ટોલનાકા પર ટ્રાફિકમાં થયો ઘટાડો

મોટી સંખ્યામાં લોકોનો ટુ-વ્હીલર, રિક્ષા અને કારને બદલે મેટ્રોમાં આરામદાયક પ્રવાસ

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 9 : મુંબઈના એક પ્રવેશદ્વાર દહિસર ટોલનાકા પરની ટ્રાફિકથી લોકો પંદર વર્ષથી પરેશાન છે ત્યારે દહિસરથી મીરા રોડના કાશીગાવ સુધીની મેટ્રો ટ્રેન બુધવારે શરૂ થવાથી ટ્રાફિકમાં 30 ટકા.....