• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

યુદ્ધવિરામની અનિશ્ચિતતા વચ્ચે પ્રૉફિટ બુકિંગથી સૂચકાંકો તૂટયા

મુંબઈ, તા. 9 (એજન્સીસ) : અખાતના યુદ્ધવિરામની જાહેરાત પછી પણ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના વાંધાવચકા ચાલુ રહેતા ક્રૂડતેલના ભાવ ફરીથી વધવા લાગ્યા હતા અને એશિયન બજારોમાં નબળાઈ જોવા મળી તેના....