• રવિવાર, 12 એપ્રિલ, 2026

બારામતીમાં કૉંગ્રેસના આકાશ મોરેએ ઉમેદવારીપત્ર પાછું ખેંચ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : કૉંગ્રેસ પક્ષે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા અજિત પવાર (રાષ્ટ્રવાદી) લડી રહ્યાં છે તે બારામતી વિધાનસભાની પેટાચૂંટણીમાંથી પીછેહઠ કરવાની જાહેરાત કરી છે. આમ છતાં બારામતીમાંથી સુનેત્રા.....