• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

પોંડિચેરીમાં 89 અને આસામમાં 85 ટકા રેકૉર્ડ મતદાન

નવી દિલ્હી, તા. 9 : આસામ, કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડીચેરીમાં વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન ગુરુવારે પૂર્ણ થયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં પુડ્ડુચેરીમાં સૌથી વધારે 89.83 ટકા અને આસામમાં 85.38 ટકા રેકોર્ડ.......