• રવિવાર, 12 એપ્રિલ, 2026

પાલિકાની કચરાપેટી ખરીદવામાં કૌભાંડનો આરોપ

મુંબઈ, તા. 9 : મુંબઈ મહાપાલિકા દ્વારા 13,500 કચરાપેટી ખરીદ કરવાનું આયોજન છે. 240 લિટર ક્ષમતાના ડબ્બાની ખરીદી કરવા માટે કૉન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવી છે. દરેક કચરાપેટીની કિંમત રૂા. 2039.....