અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 9 : મલેશિયન પામતેલ વાયદામાં આગલા દિવસે ભારે કડાકો બોલી ગયા બાદ ગુરૂવારે સુધારો નોંધાયો હતો. ક્રૂડતેલના ભાવ અને નબળા રીંગીટને કારણે બજારને ટેકો મળ્યો હતો. જોકે ચીનના ખાદ્યતેલ બજારમાં નરમાઈ.....