• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

મંદિરોમાં પ્રવેશબંધીથી હિન્દુ ધર્મને હાનિ : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 9 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે સબરીમાલા કેસની સુનાવણી કરતાં કહ્યું હતું કે, મંદિરોમાં પ્રવેશ રોકવાથી સમાજ વિભાજિત થશે. આવાં કૃત્યથી હિન્દુ ધર્મને પણ નુકસાન થાય તેમ છે. બીજીતરફ કેન્દ્ર સરકારે......