• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

ઇઝરાયલી હુમલા બાદ યુદ્ધવિરામ જોખમમાં

દુબઈ, તા.9 : એક મહિના કરતાં વધુ સમય સુધી દુનિયાભરમાં ઉચાટ ફેલાવનાર સંઘર્ષ રોકવાની ઘોષણા `અલ્પજીવી' બનશે એટલે કે `યુદ્ધવિરામ' તૂટી પડશે તેવું જોખમ લેબેનોન પર ઈઝરાયલના જીવલેણ હવાઈ હુમલાથી....