રાતે 8 વાગ્યાથી બજારો, દુકાનો બંધ : જોરદાર દેખાવો
નવી દિલ્હી, તા. 7 :
પશ્ચિમ એશિયામાં ચાલતા તણાવ અને ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પર
રોકનાં કારણે ઉભા થયેલા વૈશ્વિક ઈંધણ સંકટથી પાકિસ્તાનની હાલત કફોડી થઈ ગઈ છે. પેટ્રોલ,
ડીઝલ અને એલપીજીની અછતને ધ્યાનમાં રાખીને પાક.માં સરકારે ઊર્જા બચત માટે કડક પગલાં
લેતા દેશભરમાં લોકડાઉન જેવા....