• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

ગુવાહાટી-સાઈરંગ એકસ્પ્રેસના એન્જિન સાથે પાંચ ડબા ખડી પડયાં, ચાર પ્રવાસીને ઈજા

અમારા પ્રતિનિધિ તરફથી

ગુવાહાટી, તા. 11 (પીટીઆઇ) :  આસામના ગુવાહાટી નજીક દિગારુમાં કોલકાતા-સાઈરંગ એક્સ્પ્રેસના પાંચ કોચ અને એન્જિન પાટા પરથી ઉતરી જતાં (ડિરેલ) ચાર પ્રવાસીને સામાન્ય ઈજા પહોંચી હતી. મુખ્ય પ્રધાન હેમંત બિસ્વ સરમાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તમામ પ્રવાસીઓ સલામત છે. ચાર જણને સામાન્ય ઈજા થઈ છે અને તેમની સારવાર ચાલી રહી છે. સ્થાનિક રેલવે પ્રશાસન.....

ઇ-પેપરના નવા શુલ્ક