ડકાર, તા.9: ભારતની 17 વર્ષીય યુવા એથ્લેટ શૌર્યા આંબુરેએ સેનેગલની રાજધાની ડકાર ખાતે યોજાયેલ યૂથ ઓલિમ્પિક ગેમ્સમાં મહિલાઓની 100 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. શૌર્યાએ ફાઇનલ રેસમાં 13.59 સેકન્ડનો સમય કાઢીને પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું. ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પર્ધાઓમાં શૌર્યા ભારત તરફથી ભાગ લેનારી એકમાત્ર એથ્લેટ હતી. ફાઇનલમાં ચીનની ઝાંગ.....