મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : પશ્ચિમ રેલવેના પાલઘર જિલ્લામાં આવેલાં વિરાર અને નાલાસોપારા સ્ટેશનો વચ્ચે પાટાની નજીક ગઈકાલે રાત્રે 11.20 વાગ્યે લાગેલી આગને કારણે ટ્રેન સેવા ઉપર માઠી અસર થઈ છે. તેના કારણે આજે 35 ટ્રેનો રદ કરવી પડી હતી અને 150 જેટલી ટ્રેનો મોડી દોડતી હતી. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકએ જણાવ્યું હતું કે આ બનાવમાં કોઈને ઇજા પહોંચી....