બૉલીવૂડ અભિનેતા સંજય દત્ત અને અરશદ વારસીની જોડી ફરી વાર મોટા પરદે જોવા મળે એવી રાહ વર્ષોથી જોવા મળે છે. અગાઉ મુન્નાભાઈ ફ્રેંચાઈઝીની બે ફિલ્મોમાં સાથે અભિનય કરનારા આ બે હીરોની ત્રીજી ફિલ્મનું કામ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. લાંબા સમયથી આ ફિલ્મ વિશે અવારનવાર ચર્ચા થતી રહે છે. હવે આ ફિલ્મની વાર્તા પર કામ શરૂ થવાનું છે અને શૂટિંગ 2027માં.......