ફડણવીસે કહ્યું પોલીસ હવે ફિલ્મી પોલીસની જેમ વિલંબથી નહીં પહોંચે
મુંબઈ, તા. 4 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પિંપરી-ચિંચવડમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે રાજ્યમાં `ડાયલ 112' ઈમર્જન્સી સેવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટીને સરેરાશ ત્રણ મિનિટ જેટલો થઈ ગયો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસ હવે `િહન્દી ફિલ્મોના પોલીસ' જેવી નથી જે વિલંબથી.....