• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

મધ્યસત્ર ચૂંટણીમાં મૂળ ભારતીયોનો દબદબો

મૂળ ગુજરાતી અમી બેરા સતત આઠમી વખત જીત્યા

નવી દિલ્હી, તા. 4 : અમેરિકામાં બુધવારે યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં ભારતીય-અમેરિકન નેતાઓએ અનેક મહત્ત્વપૂર્ણ બેઠકો જીતી છે. આ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ભારતીય મૂળના ઉમેદવારોનું પ્રભુત્વ હતું, જેમણે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને રાજ્ય સ્તરે તેમની જીત........

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ