• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

રોહિત શર્માએ 39ની ઉંમરે બતાવી ચિત્તા જેવી સ્ફૂર્તિ

મિચેલને રનઆઉટ થવા ઉપર ન આવ્યો વિશ્વાસ

નવી દિલ્હી, તા. 4 : ટીમ ઇન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પહેલો વન ડે મેચ ઓકલેન્ડમાં રમાયો હતો. મેચમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી અને કેપ્ટનના નિર્ણય ઉપર બોલરો ખરા ઉતર્યા હતા. આ દરમિયાન ન્યૂઝિલેન્ડની ટીમને સૌથી મોટો ઝટકો રોહિત શર્માએ આપ્યો હતો. 39 વર્ષની ઉંમરે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ