• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

ભારતનાં જહાજો માટે હોર્મુઝનાં દ્વાર ખુલ્લાં

ભારત સહિત ચાર દેશોનાં જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઈરાનની મંજૂરી

તેહરાન, તા. 4 : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલાં ભયાનક યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટથી એક સારા સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર ઈરાને ભારત સહિત ચાર દેશોને હોર્મુઝમાંથી જહાજોની અવર-જવર કરવાની છૂટ આપી દીધી છે. આ ચાર દેશોમાં ચીન, ઈરાક અને કતાર.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ