ઓકલેન્ડ, તા. 4 : ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ઓકલેન્ડના ઇડન પાર્કમાં રમાયેલા પહેલા વન ડે મુકાબલામાં ભારતીય બોલરોએ કહેર વરસાવતા મેજબાન ટીમને માત્ર 185 રનમાં સમેટી હતી. સ્ટાર પેસર અર્શદીપ સિંહે 10 ઓવરમાં 70 રન આપીને ચાર વિકેટ લીધી હતી. પોતાની આ ધારદાર બોલિંગના દમ ઉપર અર્શદીપે ન્યુઝિલેન્ડની......