મુંબઈ, તા. 4 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની દસમી અને બારમાની પરીક્ષામાં ખાનગી વિદ્યાર્થી તરીકે બેસવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ફોર્મ (17) ભરવાની અરજીની મુદત વધારવામાં આવી છે. આ અરજી આજથી એટલે કે પાંચમી નવેમ્બરથી 18મી નવેમ્બર સુધી લેટ ફી સાથે.....