• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

રનવે નજીક જરીમરીની ક્રેપ માર્કેટમાં ભીષણ આગ : જાનહાનિ ટળી

મુંબઈ, તા. 4 : ઍરપોર્ટના રનવે પાસે આવેલા સાકીનાકાના જરીમરી વિસ્તારમાં અણ્ણાસાગર ક્રેપ માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગની માહિતી મળતાં જ ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. મળતી વિગતો મુજબ, ભંગારનાં ગોડાઉનો ધરાવતા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ