• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

લોન રિકવરી માટે આવેલા માઈક્રો ફાઇનાન્સ એજન્ટને ગ્રામવાસીઓએ બાનમાં લીધો

હિંગોલી, તા.4 (પીટીઆઈ) : દુષ્કાળગ્રસ્ત ગામડામાં મંગળવારે માઈક્રો ફાઇનાન્સ લોન એજન્ટને કડવો અનુભવ થયો હતો. અહીં લોનધારક મહિલાઓ પાસેથી હપ્તો લેવા આવેલા એજન્ટને ગ્રામવાસીઓએ બાંધી દીધો હતો. વાઘજાલી ગામમાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ