• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

સાયબર ફ્રૉડના રૂા. 500 કરોડના કૌભાંડમાં મુંબઈ પોલીસ મ્યુલ બૅન્ક એકાઉન્ટ્સ શોધશે

મુંબઈ, તા. 4 (પીટીઆઈ) : અૉલ પેનલ એક્સ્ચેન્જ (એપીએક્સ) અને એમજીએમ91 સાથે જોડાયેલા અૉનલાઈન બૅટિંગ નેટવર્કની તપાસ ઈડી દ્વારા થઈ રહી છે ત્યારે અૉનલાઈન ગૅમિંગ, બૅટિંગ અને સાયબર ફ્રૉડ માટે ફંડ મેળવવા માટે મ્યુલ બૅન્ક એકાઉન્ટ્સ નેટવર્કનો દુરુપયોગ થઈ રહ્યાની શંકાના આધારે મુંબઈ પોલીસે સમાંતર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ