• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

સેન્સેક્ષમાં 384 પૉઈન્ટ્સનો ઉછાળો, નિફ્ટી 23,950ને પાર

મીડિયા ઇન્ડેક્સ પાંચ ટકા ઊછળ્યો, અમેરિકામાં ડેમોક્રેટ્સના વિજયે યુએસ ફ્યુચર્સ વધ્યા

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : સપ્તાહના મધ્યવર્તી દિવસે બુધવારે જૂન 2026 પછીના સૌથી લાંબા તેજીના દૌરમાં નિફ્ટી 23,900ના સ્તરે પહોંચી ગયો હતો. ભારતીય શેરબજારોમાં સતત પાંચમા સત્રમાં તેજી જોવા મળી હતી. બેન્કિગ અને એફએમસીજી શેરોની આગેવાની હેઠળ નિફ્ટી પાંચ દિવસમાં પાંચ ટકાથી વધુ વધીને બે મહિનાની ઊંચી સપાટી 23960 પર પહોંચ્યો હતો. આ સપ્તાહે ત્રણે ય દિવસ દૈનિક હાઇના સ્તરે જ નિફ્ટીએ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ